Halvad Breaking
Halvad Breaking
  • 1 805
  • 13 159 946
હળવદના રાયસંગપરમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ : યુવાનની હત્યા : બે ઈજાગ્રસ્ત
હળવદ તાલુકાના રાયસંગપર ગામે આજે મોડી રાત્રીના કૌટુંબિક બે ભાઈઓએ જ બે ભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કરતા એકનું મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર હાલતે મોરબી રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.તો બીજી તરફ હુમલો કરવા આવેલ બે ભાઈઓ માંથી એક ઇજાગ્રસ્ત થતા તેને પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ 23 અને ગોપાલભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ 18 આજે રાત્રિના તેઓના ઘરે સુતા હતા ત્યારે 11:30 વાગ્યાની આસપાસ કૌટુંબીક જ ભાઈઓ વિપુલભાઈ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયા શામજીભાઈ ના ઘરે ધોકા અને છરી લઈને ધસી આવ્યા હતા.જેમાં આરોપીઓએ શામજીભાઈ અને ગોપાલભાઈ પર હુમલો કરતા શામજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગોપાલભાઈ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ આ બનાવમાં હુમલો કરવા આવેલ આરોપી વિપુલભાઈ કરમભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયાને પણ માથાના ભાગે ઈજા પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ અને મૃતક એક જ કુટુંબના હોય અને કાકા-ભજીના થતા હોય જોકે આઠ એક મહિના પહેલા મૃતક શામજીભાઈ લોલાડીયાએ આરોપી વિપુલભાઈની બેનને ભગાડી ગયા હોય અને ત્યારબાદ બંને પકડાઈ જતા એક જ કુટુંબના હોય તેથી લગ્ન શક્ય ન હોય માટે કુટુંબીજનોએ લગ્ન કરવા ન દીધા હતા જેથી મૃતકના પરિવારજનોએ શામજીભાઈ ને ગાંધીધામ તેની બહેનના ત્યાં મોકલી દીધો હતો. આઠેક મહિના બાદ મૃતક શામજીભાઈ શનિવારે જ રાયસંગપર ગામે આવ્યો હતો અને આરોપીઓ તું અહીં કેમ આવ્યો છો તેમ કહી શામજીભાઈ પર અને ગોપાલભાઈ પર છરી અને ધોકા વડે તૂટી પડ્યા હતા.
હાલ પોલીસ દ્વારા બંને આરોપીની અટકાયત કરી મૃતકના પિતાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Переглядів: 143

Відео

હળવદ હાઇવે પર અકસ્માત : ટ્રક ચાલકે સ્વીફ્ટ કારને અડફેટે લીધીHalvad breaking
Переглядів 2,7 тис.11 годин тому
હળવદ હાઇવે પર અકસ્માત : ટ્રક ચાલકે સ્વીફ્ટ કારને અડફેટે લીધીHalvad breaking
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-02-07-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ...
Переглядів 77115 годин тому
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-02-07-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ...
મોટી દુર્ઘટના ટળી ! વિદ્યાર્થીઓ પસાર થતા હતા ત્યારે જ પુલ તૂટ્યો
Переглядів 6 тис.15 годин тому
હળવદના મયુરનગર - રાયસંગપર વચ્ચે બેઠો પુલ તૂટી પડ્યો,ગામ સંપર્ક વિહોણું બન્યું
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-01-07-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ...
Переглядів 8645 годин тому
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-01-07-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ...
વરસાદી માહોલનો લાભ તસ્કરોએ પણ ઉઠાવ્યો ! હળવદના વિશ્વા પાર્કમાં ઘરનાં તાળા તૂટ્યા
Переглядів 3,9 тис.5 годин тому
સોના-ચાંદીના દાગીના સહિત રોકડ ચોરાઈ : પોલીસે તપાસ હાથ ધરી
હળવદ શહેરનાં પોસ્ટ ઓફિસ રોડ પર ગટરના ગંદા પાણી ઘરોમાં ભરાયાં
Переглядів 2,8 тис.5 годин тому
હળવદ શહેરનાં પોસ્ટ ઓફિસ રોડ પર ગટરના ગંદા પાણી ઘરોમાં ભરાયાં
હળવદ : વિશ્વાસ હોમ્સ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવાન ડુબ્યા,એક ને બચાવાયો એકની શોધખોળ
Переглядів 16 тис.5 годин тому
હળવદ : વિશ્વાસ હોમ્સ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવાન ડુબ્યા,એક ને બચાવાયો એકની શોધખોળ
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-29-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ..
Переглядів 89910 годин тому
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-29-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ..
શરમ કરો સત્તા પક્ષના આગેવાનો ! હળવદની અસ્મિતા માટે પ્રજા મેદાને, મામલતદાર અને પોલીસને રજુઆત
Переглядів 6 тис.10 годин тому
છોટીકાશીમાં ગેરકાયદેસર માસ મટનના વેચાણ બંધ કરાવવા મામલે લોકો રસ્તા ઉપર ઉતર્યા
હળવદમાં નોનવેજની દુકાનો બંધ કરાવવા કાલે શનિવારે વિશાળ રેલી : મામલતદારને આવેદન અપાશે
Переглядів 5 тис.12 годин тому
શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સંગઠનોની બેઠક મળી : સાધુ-સંતો, અગ્રણીઓ અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હળવદ : હળવદમાં નોનવેજની દુકાનો બંધ કરાવવા મામલે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સંગઠનોની બેઠક મળી હતી. જેમાં સાધુ-સંતો, અગ્રણીઓ અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં કાલે શનિવારે વિશાળ બાઇક રેલી યોજી મામલતદારને આવેદન આપવાનું નક્કી કરાયું છે. હળવદ શહેરના ઐતિહાસિક સામંતસ...
હળવદમાં 48 કલાકમાં માસ-મટનની ગેરકાયદે દુકાનો બંધ નહીં થાય તો જનતારેડ : હિન્દુ સંગઠનો આગ બબુલા
Переглядів 10 тис.12 годин тому
હળવદમાં 48 કલાકમાં માસ-મટનની ગેરકાયદે દુકાનો બંધ નહીં થાય તો જનતારેડ : હિન્દુ સંગઠનો આગ બબુલા
હળવદમાં મેઘરાજાનું આગમન : નવા ઈશનપુર માં વિજળી પડી
Переглядів 3,9 тис.12 годин тому
હળવદમાં મેઘરાજાનું આગમન : નવા ઈશનપુર માં વિજળી પડી
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-28-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
Переглядів 1,2 тис.12 годин тому
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-28-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
હળવદના ઐતિહાસિક સામતસર તળાવમાં ગેરકાયદે માછીમારી
Переглядів 3,2 тис.12 годин тому
હળવદના ઐતિહાસિક સામતસર તળાવમાં ગેરકાયદે માછીમારી
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-27-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
Переглядів 97415 годин тому
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-27-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
હળવદના જોગડમા વિજળી પડતાં યુવાનનું મોત : ચીત્રોડીમા ભેંસનું મોત
Переглядів 6 тис.17 годин тому
હળવદના જોગડમા વિજળી પડતાં યુવાનનું મોત : ચીત્રોડીમા ભેંસનું મોત
26-6-2024-હળવદમા મેઘરાજાની સટાસટી
Переглядів 7 тис.17 годин тому
26-6-2024-હળવદમા મેઘરાજાની સટાસટી
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-26-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
Переглядів 1,3 тис.17 годин тому
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-26-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-25-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
Переглядів 74220 годин тому
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-25-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
હળવદના ઘણાદ નજીક નર્મદા કેનાલમાં ખેત શ્રમિક ડૂબ્યો
Переглядів 3,7 тис.20 годин тому
હળવદના ઘણાદ નજીક નર્મદા કેનાલમાં ખેત શ્રમિક ડૂબ્યો
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-24-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
Переглядів 1,3 тис.22 години тому
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-24-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
Halvad
Переглядів 4,7 тис.22 години тому
Halvad
હળવદ માર્કેટ યાર્ડમાં આગ લાગી
Переглядів 5 тис.22 години тому
હળવદ માર્કેટ યાર્ડમાં આગ લાગી
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-22-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
Переглядів 631День тому
હળવદ માર્કેટિંગ યાર્ડમા તા-22-06-2024ની થયેલ હરરાજીમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો બજાર ભાવ
પાણીના પ્રશ્નને લઈ ધારાસભ્ય પ્રકાશભાઈ સાથે ખાસ વાતચીત.. જુઓ વિડિયો
Переглядів 3,3 тис.День тому
પાણીના પ્રશ્નને લઈ ધારાસભ્ય પ્રકાશભાઈ સાથે ખાસ વાતચીત.. જુઓ વિડિયો
હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી મહિલાની લાશ મળી
Переглядів 52 тис.День тому
હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી મહિલાની લાશ મળી
હળવદના ઘણાદ પાસે બોલેરો જીપ પલ્ટી ખાઇ જતાં નવ ઈજાગ્રસ્ત
Переглядів 3,3 тис.День тому
હળવદના ઘણાદ પાસે બોલેરો જીપ પલ્ટી ખાઇ જતાં નવ ઈજાગ્રસ્ત
બ્રાહ્મણી ડેમમાંથી આજે પણ પાણી ન છોડાતા ખેડૂતો લાલઘૂ
Переглядів 8 тис.День тому
બ્રાહ્મણી ડેમમાંથી આજે પણ પાણી ન છોડાતા ખેડૂતો લાલઘૂ
હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી મહિલાની બીજા દિવસે પણ શોધખોળ યથાવત || Halvad breaking
Переглядів 10 тис.День тому
હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબી ગયેલી મહિલાની બીજા દિવસે પણ શોધખોળ યથાવત || Halvad breaking

КОМЕНТАРІ

  • @rajmalam9107
    @rajmalam9107 3 години тому

    Karu bhai ane upadi lese khara ek di

  • @bharatlakum8813
    @bharatlakum8813 10 годин тому

    30 km

  • @fastnewsgujrati3973
    @fastnewsgujrati3973 15 годин тому

    Good Mehul bhai

    • @panabhaigoriyagoriya-rs7jc
      @panabhaigoriyagoriya-rs7jc 12 годин тому

      પુલ ના પૈસા ભાજપ વારા ખાઈ ગયા છે

    • @panabhaigoriyagoriya-rs7jc
      @panabhaigoriyagoriya-rs7jc 12 годин тому

      મત મળી ગયા પછી પબ્લિક જાય તેલ લેવા

    • @panabhaigoriyagoriya-rs7jc
      @panabhaigoriyagoriya-rs7jc 12 годин тому

      ભાજપ ને જ્યાં સુધી મત આપછો તીયા સુધી પબ્લિક ને હેરાન થવાનું છે

    • @panabhaigoriyagoriya-rs7jc
      @panabhaigoriyagoriya-rs7jc 12 годин тому

      કોઈ ઘટના બને પછી નેતા ઘડીકમા ભુલીજાછે

  • @JituMavi-ks6ug
    @JituMavi-ks6ug День тому

    🎉🎉🎉

  • @user-gm6dm8cc1d
    @user-gm6dm8cc1d День тому

    ધન્યવાદ પત્રકાર તરીકેની તમારી હીંમત અને નીડરતાને લાખો સલામ. બાકી સરકાર અને અધિકારી તો આવા પાસૈ વહેંચાઇ ગયઃલા જ છે

  • @Sachin-zf6rg
    @Sachin-zf6rg День тому

    સરકારે આનો કંઈક નિયમ બનાવો જોય

  • @DevarajbhaiBeladiya-or9rx
    @DevarajbhaiBeladiya-or9rx День тому

    18:39

  • @DevarajbhaiBeladiya-or9rx
    @DevarajbhaiBeladiya-or9rx День тому

    😂વાંકાહહ

  • @pritivaghela3042
    @pritivaghela3042 День тому

    👍🏻

  • @pravinmakasana5882
    @pravinmakasana5882 День тому

    Baki halvad ma badhu 1000 taka ligalaj se

  • @user-tw7pp5xn1g
    @user-tw7pp5xn1g День тому

    Chor ane daru vechvana banavo vadhta jay se police hapta khay aevu badha kahe se

  • @user-tw7pp5xn1g
    @user-tw7pp5xn1g День тому

    Halvad police ky dhyan nathi deti

  • @user-tl9gw8ep6q
    @user-tl9gw8ep6q День тому

    Sachi vat

  • @user-oj6wv9om7n
    @user-oj6wv9om7n День тому

    પાલિકા ના s,i,બદલાવો, બધે આ છે

  • @merakacharola9369
    @merakacharola9369 День тому

    સાચી વાત છે

  • @ismaibhaisabasara1778
    @ismaibhaisabasara1778 2 дні тому

    DHANY.....VAD...

  • @user-rh6zy6ol4z
    @user-rh6zy6ol4z 2 дні тому

    વાહ નીડરતા ને સેલ્યુટ છે

  • @bijalraval7207
    @bijalraval7207 2 дні тому

    Corporation ma jao

  • @bijalraval7207
    @bijalraval7207 2 дні тому

    Hindu murkha koi miya pase ja tari fadi nakhse

  • @jagdishthakkar8316
    @jagdishthakkar8316 2 дні тому

    Ha

  • @HiteshRavat-tl5if
    @HiteshRavat-tl5if 3 дні тому

    😂😂

  • @JahidKhan-xl1ku
    @JahidKhan-xl1ku 3 дні тому

    જોરદાર ભાઈ ખુબજ સરસ ભાષણ હો સલામ સે તમને સદાયે આવું કરજો ભાઈ

  • @qutubuddinhathiyari5829
    @qutubuddinhathiyari5829 3 дні тому

    ભાઇ મચ્છર પણ નો મરાય

  • @user-ln3yz2xh6y
    @user-ln3yz2xh6y 3 дні тому

    ખુબ જ સરસ આવીજ રીતે દારૂ બંધ કરાવવા પણ અપીલ

  • @MoriGaurang1332
    @MoriGaurang1332 3 дні тому

    Jay shree swaminarayan 🙏 Jay shree Krishna Jay jay Ram🙏 Aa badhu atakvuj joi ane aapada Halvad ne ujalu banavu jaruri se Har har Mahadev 🙏

  • @mukesh_jaat51
    @mukesh_jaat51 3 дні тому

    વાહ મેહુલ ભાઈ જોરદાર

  • @user-ef3pc4eu6m
    @user-ef3pc4eu6m 3 дні тому

    જેનેતા રેલીમા નથી આવતા એની રેલીમા જાવુ નહી

  • @danabhaimer4537
    @danabhaimer4537 3 дні тому

    જય ઠાકર મેહુલ ભાઈ તલાજાભાવનાગર

  • @vipulpatel2068
    @vipulpatel2068 3 дні тому

    આવા લાંબા લાંબા વિડિઓ તારા કોણ જોશે....? સૉર્ટ એન્ડ સ્વીટ આપ

  • @h.rkansara6823
    @h.rkansara6823 3 дні тому

    Jay shree Krishna sachi vat

  • @ghoghobajaniya3269
    @ghoghobajaniya3269 3 дні тому

    બરોબર છે

  • @user-pm2om2np9f
    @user-pm2om2np9f 3 дні тому

    હળવદ ની જનતા જાગુત સારી છે માટે લાખો વંદન

  • @vishalmehta6349
    @vishalmehta6349 3 дні тому

    આમાં કાયદેસર કે ગેર કાયદેસર એવું કાંઈ ન હોવું જોઈએ સરકાર જ ઉપરથી આ બધું બંધ કરાવી દે? આખા ભારત માં માસ મટન પર પ્રતિબંધ લગાવી દેવો જોઇએ? તમારું શું કહેવું ?

  • @vishalmehta6349
    @vishalmehta6349 3 дні тому

    ગુડ સેવા very Good

  • @n.npatel4950
    @n.npatel4950 4 дні тому

    બધો પાવર કલેકટર નો છે અમને પાવર ગ્રીડ વારા કર્મ ચારી જ કહેતા હતા

  • @n.npatel4950
    @n.npatel4950 4 дні тому

    પાવર ગ્રીડ વારા પણ આમાજ કરેછે

  • @khintbharatbhai2769
    @khintbharatbhai2769 4 дні тому

    Wah mehul bhai

  • @n.npatel4950
    @n.npatel4950 4 дні тому

    વેજલપર માં ૧૨૦૦ આપ્યા છે

  • @n.npatel4950
    @n.npatel4950 4 дні тому

    કલેકટર એ પૈસા ખાઈ ને હુકમ કર્યો છે

  • @anilpatel5376
    @anilpatel5376 4 дні тому

    વાહ કાળુભાઇ

  • @user-eo1gz1ji2y
    @user-eo1gz1ji2y 4 дні тому

    बधाने साभणीने ऐवु लागीयु के हणवद मा जंतु नासक दवा पण नो वापरवी जोइये केमके जीव ऐ जीवज कहेवाय नानु होय के मोटु

  • @kiritsinhjadeja5175
    @kiritsinhjadeja5175 4 дні тому

    ક્ષાત્રધર્મ સર્વ પ્રથમ ❤❤❤❤❤❤

  • @dineshahir2640
    @dineshahir2640 4 дні тому

    Ava patrakaro😂 hoi kai

  • @BhaktBihari
    @BhaktBihari 4 дні тому

    जय श्री राम

  • @AshavinSutariya-iy9up
    @AshavinSutariya-iy9up 4 дні тому

    Saru kamchhe jarur chhe badha gam sathe jodase

  • @user-lh5fu2hx3r
    @user-lh5fu2hx3r 4 дні тому

    ઢવાણામા વરસાદ છે ધીરૂભાઇ દુધરેજીયા

  • @KhodidashHINDUSTANI
    @KhodidashHINDUSTANI 4 дні тому

    નિરાધાર,રસ્તે રજડતી ગાય માતા ની કોઈ સાચવણી ની વ્યવસ્થા કરવા સૌને નમ્ર વિનંતી છે.....🙏🙏🙏

  • @DevjibhaiShisha
    @DevjibhaiShisha 4 дні тому

    કોયબા.મા.વરસાદ.છે

  • @rudatalavanrajbhai1002
    @rudatalavanrajbhai1002 4 дні тому

    Kariya vahi saja apo ratna samay chaking karvo

  • @rudatalavanrajbhai1002
    @rudatalavanrajbhai1002 4 дні тому

    Biji koy jari nahi joy lejo